Not Set/ લુફથાન્સાની નવી ફિલ્મ ભારતના વધતા પ્રભાવને ઉજવે છે

આ ફિલ્મ એક વિદેશી ક્રિકેટ કોચની વાર્તા અનુસરે છે જે ભારતીયોને હરાવવા માટે અનેક ષડયંત્ર રચે છે. તેમની ગુપ્ત વ્યૂહરચનાએ હોય છે કે તેમની ટીમ ભારતીયોની જેમ વિચાર કરવા લાગે જેના માટે તે પોતાની ટીમને તમે કલ્પના ન કરી શકો તે કરતાં વધુ ભારતીય બનવા માટે તેમને ભારતીયોની જેમ તાલીમ આપે છે, ભારતીયોની જેમ ખાવાનું […]

Entertainment
news01.09.17 2 લુફથાન્સાની નવી ફિલ્મ ભારતના વધતા પ્રભાવને ઉજવે છે

આ ફિલ્મ એક વિદેશી ક્રિકેટ કોચની વાર્તા અનુસરે છે જે ભારતીયોને હરાવવા માટે અનેક ષડયંત્ર રચે છે. તેમની ગુપ્ત વ્યૂહરચનાએ હોય છે કે તેમની ટીમ ભારતીયોની જેમ વિચાર કરવા લાગે જેના માટે તે પોતાની ટીમને તમે કલ્પના ન કરી શકો તે કરતાં વધુ ભારતીય બનવા માટે તેમને ભારતીયોની જેમ તાલીમ આપે છે, ભારતીયોની જેમ ખાવાનું શીખવાડે છે, ભારતીયોની જેમ નૃત્ય કરતા શીખવાડે છે અને ભારતીયોની જેમ ઉડાન ભરતા પણ શીખવાડે છે.

એવું જાણવામાં આવ્યું છે કે આ ફિલ્મની શરૂઆત એક સંપૂર્ણ પ્રવાસના  હૃદયપૂર્વક “નમસ્તે” સાથે થાય છે. ભારતીય કરતા વધુ સારા હોસ્ટ કોઈ નથી બની શકતું હોતું. કંઈ પણ ખરેખર ભારતીય ઘરના ભોજન જેવું નથી કહેવાતું. જ્યારે આપણને મજા આવે છે ત્યારે સમય ખુબ જલ્દી પસાર થઈ જતો હોય છે. પોતાના કરતાં વધુ ભારતીય બનવાની કોશિશમાં કેવી રીતે ફિલ્મની વાર્તાનો અંત થાય છે તે તમને જલ્દી જણાવામાં આવશે.