India/ લોકડાઉનથી દેશમાં 115 લાખ કરોડના નુકસાનનો અંદાજ, કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સનો રિપોર્ટ, લોકડાઉનના કારણે ગુજરાતને મોટું આર્થિક નુક્સાન, ગુજરાત રાજ્યને 75 હજાર કરોડનું નુક્સાન, કોરોના કારણ હોલસેલ અને રીટેલ ધંધાને નુક્સાન, વેપાર -ધંધાને નુક્સાનમાં ગુજરાત ચોથા ક્રમે, સૌથી વધુ નુક્સાન મહારાષ્ટ્રને થયાનું તારણ, મહારાષ્ટ્રમાં વેપારને 1.50 લાખ કરોડ નુક્સાન

Breaking News