Gujarat/ નવસારી GIDCમાં લાગેલી આગ કાબુમાં , ફર્નિચરના ગોડાઉનમાં લાગી હતી આગ, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવાયો, ઈલેક્ટ્રિક વાયરને લઈને પ્રસરી હતી આગ, ગોડાઉનમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો February 27, 2021February 27, 2021parth amin Breaking News