Breaking News/ પાટણમાં લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે, વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી ગુજાર્યુ દુષ્કર્મ, વિધર્મી યુવકે પોતાની ખોટી આપી યુવતીને પ્રેમ ફસાવી, યુવતીને લવ જેહાદમાં ફસાવી વિધર્મીએ આચર્યુ દુષ્કર્મ, એ ડિવિઝન પોલીસ મથકે યુવતીએ નોધાવી ફરિયાદ, પોલીસે ગણતરીના કલાકોમાં યુવક આરોપીને ઝડપી પાડ્યો, આરોપી મોહમ્મદ હુસેન ફકીર મોહમ્મદ બલોચને નામના ઝડપી પાડ્યો, આરોપીને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલમાં મોકલાયો, આરોપીએ લગ્નમાં આપ્યો હતો મોબાઇલ નંબર, યુવતી સાથે સંપર્ક કરી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી, આરોપી વિધર્મી યુવકે ચાર માસ સુધી યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ

Breaking News
Breaking News