Rajkot/ સાંસદ અભય ભારદ્વાજનાં પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટથી રોડ માર્ગે લઇ જવાશે રાજકોટ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજનું નિધન અભય ભારદ્વાજનો પાર્થિવ દેહ લવાશે અમદાવાદ ચેન્નાઈથી અમદાવાદ એરપોર્ટ લવાશે પાર્થિવ દેહ એરપોર્ટથી રોડ માર્ગે રાજકોટ લઈ જવામાં આવશે પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને દર્શનાર્થે રખાશે મોટા મવા સ્મશાન ગૃહ ખાતે કરાશે અંતિમ સંસ્કાર જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે… મંતવ્ય ન્યૂઝ દ્વારા […]

Breaking News
sss 34 સાંસદ અભય ભારદ્વાજનાં પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટથી રોડ માર્ગે લઇ જવાશે રાજકોટ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજનું નિધન
અભય ભારદ્વાજનો પાર્થિવ દેહ લવાશે અમદાવાદ
ચેન્નાઈથી અમદાવાદ એરપોર્ટ લવાશે પાર્થિવ દેહ
એરપોર્ટથી રોડ માર્ગે રાજકોટ લઈ જવામાં આવશે
પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને દર્શનાર્થે રખાશે
મોટા મવા સ્મશાન ગૃહ ખાતે કરાશે અંતિમ સંસ્કાર

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…