Not Set/ લોકડાઉનમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો તલવાર દાવ કરતો વિડીયો થયો વાયરલ, જુઓ

કોરોનાના વાયરસના કારણે હાલ રાજકોટ સહિત સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે સામન્ય જનતાથી માંડીને સેલિબ્રિટીને પણ પોતાના ઘરમાં જ રહેવાની ફરજ પડી છે. આવામાં અવારનાવર સેલિબ્રિટી તેમના વિડીયો અને ફોટો શેર કરીને ચાહકો સાથે જોડાયેલા છે. ત્યારે હવે એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો ક્રિકેટર રવિન્દ્ર  […]

Videos

કોરોનાના વાયરસના કારણે હાલ રાજકોટ સહિત સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે સામન્ય જનતાથી માંડીને સેલિબ્રિટીને પણ પોતાના ઘરમાં જ રહેવાની ફરજ પડી છે. આવામાં અવારનાવર સેલિબ્રિટી તેમના વિડીયો અને ફોટો શેર કરીને ચાહકો સાથે જોડાયેલા છે. ત્યારે હવે એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો ક્રિકેટર રવિન્દ્ર  જાડેજાનો  છે.

જણાવીએ કે વિડીયોમાં વિડીયો ક્રિકેટર રવિન્દ્ર  જાડેજા તલવાર  દાવ  જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ વિડીયોએ ધૂમ મચાવી છે. રવિન્દ્ર જાડેજાએ ટ્વીટર પર વિડીયો  અપલોડ કર્યો છે. ગણતરીની મિનિટમાં 2 હજારથી વધુ વખત વીડિયો શેર કર્યો છે.