Not Set/ લોકડાઉન વચ્ચે વેપારીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

લોકડાઉનના માહોલ વચ્ચે પણ આત્મહત્યાના બનાવ સામે આવી રહ્યા છે. કોરોના વાયરસનાં સંકટ સમયે ડીસા શહેરમાં વેપારીએ આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. જણાવીએ કે ડીસામાં કનૈયા માર્બલની ઓફીસમાં વેપારીએ આત્મહત્યા કરી લીધી છે. વિનોદ અગ્રવાલ નામના વેપારીએ ગળેફાંસો ખાઈને જીંદગી ટુંકાવી લીધી છે. અગમ્ય કારણો સર આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું […]

Gujarat Others
931522c0c335a6a9d88203f11e308cc5 લોકડાઉન વચ્ચે વેપારીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

લોકડાઉનના માહોલ વચ્ચે પણ આત્મહત્યાના બનાવ સામે આવી રહ્યા છે. કોરોના વાયરસનાં સંકટ સમયે ડીસા શહેરમાં વેપારીએ આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે.

જણાવીએ કે ડીસામાં કનૈયા માર્બલની ઓફીસમાં વેપારીએ આત્મહત્યા કરી લીધી છે. વિનોદ અગ્રવાલ નામના વેપારીએ ગળેફાંસો ખાઈને જીંદગી ટુંકાવી લીધી છે. અગમ્ય કારણો સર આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.