Gujarat/ વજુભાઇ વાળા હવે સમાજસેવામાં સક્રિય ભૂમિકા ભજવશે, રાજકોટમાં વજુભાઇ વાળાનાં ઘરે મળી મહત્વની બેઠક, પૂર્વમંત્રી જશાભાઇ બારડ સહિત અગ્રણી રહ્યાં હાજર, કારડીયા રાજપૂત સમાજનું ભવાની મંદિર બનાવાશે, સુરેન્દ્રનગર પાસે ભવ્યાતિભવ્ય મંદિરનું આયોજન, 2022ની ચૂંટણી પૂર્વે સમાજને એકમંચ લાવવા પ્રયાસ, કર્ણાટક રાજ્યપાલે નિવૃત્તિ પછી રાજકોટમાં સક્રિય ભૂમિકા

Breaking News