Not Set/ વટવા વિધાનસભામાંથી પ્રદિપ સિંહના નામની જાહેરાત થતા કાર્યકરોમાં ઉત્સા

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે.ત્યારે ભાજપ દ્વારા પહેલા 70 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી.ત્યાર બાદ બીજા ચરણની યાદી જાહેર કરવામાં આવી છે.જેમાં કેટલાક ધારાસભ્યો રિપિટ કરાયા તો કેટલાકના પત્તા કપાયા.જેને લઇ નારાજ કાર્યકરોએ કમલમ ખાતે વિરોધનો દોર શરુ કર્યો છે.તો બીજી બાજુ નામો રિપિટ થતા ઉજવણી કરવામાં આવી રહી છે.વટવા વિધાનસભામાંથી પ્રદિપ સિંહના નામની […]

Uncategorized
553040 pradeepsinh jadeja twitter વટવા વિધાનસભામાંથી પ્રદિપ સિંહના નામની જાહેરાત થતા કાર્યકરોમાં ઉત્સા

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે.ત્યારે ભાજપ દ્વારા પહેલા 70 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી.ત્યાર બાદ બીજા ચરણની યાદી જાહેર કરવામાં આવી છે.જેમાં કેટલાક ધારાસભ્યો રિપિટ કરાયા તો કેટલાકના પત્તા કપાયા.જેને લઇ નારાજ કાર્યકરોએ કમલમ ખાતે વિરોધનો દોર શરુ કર્યો છે.તો બીજી બાજુ નામો રિપિટ થતા ઉજવણી કરવામાં આવી રહી છે.વટવા વિધાનસભામાંથી પ્રદિપ સિંહના નામની જાહેરાત થતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળતો હતો.વટવામાં પ્રદિપ સિંહના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરોઓ હાજર રહી ઉજવણી કરી હતી.