Gujarat/ વડાપ્રધાનના જન્મદિવસના કાર્યક્રમનું આયોજન, રાજ્યના 3 સ્થળે કાર્યક્રમનું આયોજન, ગાંધીનગર, મોઢેરા, નડાબેટ ખાતે કાર્યક્રમ આયોજન, સ્કૂલ ઓફ એક્સીલન્સ પ્રોજેકટ લોન્ચિંગ કાર્યક્રમ, મોઢેરા ગામને સોલાર ઉર્જા ગામ તરીકે જાહેર કરવાનો કાર્યક્રમ, નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કાર્યક્રમ, કાર્યક્રમના આયોજન માટે સમિતિની રચના કરાઈ, ભુપેન્દ્રસિંહ ચુડાસમની અધક્ષતામાં સમિતિ આયોજન કરશે

Breaking News