Gujarat/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ , PMના જન્મદિને ભાજપનું સેવા અને સમર્પણ અભિયાન , ટાગોર હોલ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યક્રમ , પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત , જાણીતા લેખક કાજલ ઓઝા વૈદ્ય પણ ઉપસ્થિત , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન , PM ના જન્મદિને કાર્યકરોએ ઉત્સાહથી કર્યું કામ , કાર્યકરોએ સેવાકીય કાર્ય કર્યા: ભૂપેન્દ્ર પટેલ , નરેન્દ્ર ભાઈએ વિકાસની રાજનીતિ શરૂ કરી છે , નરેન્દ્રભાઈએ પોતાનું જીવન રાષ્ટ્ર માટે સમર્પિત કર્યું , ગુજરાતની અસ્મિતા માટે ઐતિહાસિક કામ કર્યું , કાશ્મીરમાં 370 કલમની નાબુદી તેમના નેતૃત્વમાં થઈ , નરેન્દ્રભાઈ 21મી સદીના વૈશ્વિક નેતા છે

Breaking News