Not Set/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મદિવસે ગુજરાતમાં હશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મદિવસે ગુજરાતમાં હશે, આગામી સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત મુલાકાતના કાર્યક્રમો ગોઠવાઇ રહ્યા છે.,,મહત્વનું છે કે 17મી સપ્ટેમ્બરે પોતાના જન્મદિવસે નર્મદા ડેમનું લોકાર્પણ કરે તેવો કાર્યક્રમ તૈયાર થઇ રહ્યો છે અને આ આગાઉ તેઓ 13મી સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં રેહશે. જાપાનના વડાપ્રધાન શિંઝો આબે ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેઓ સપ્ટેમ્બરમાં એક જ અઠવાડિયામાં બે વખત […]

Gujarat India

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મદિવસે ગુજરાતમાં હશે, આગામી સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત મુલાકાતના કાર્યક્રમો ગોઠવાઇ રહ્યા છે.,,મહત્વનું છે કે 17મી સપ્ટેમ્બરે પોતાના જન્મદિવસે નર્મદા ડેમનું લોકાર્પણ કરે તેવો કાર્યક્રમ તૈયાર થઇ રહ્યો છે અને આ આગાઉ તેઓ 13મી સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં રેહશે. જાપાનના વડાપ્રધાન શિંઝો આબે ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેઓ સપ્ટેમ્બરમાં એક જ અઠવાડિયામાં બે વખત ગુજરાતની મુલાકાતે આવશે…ઉલ્લેખનીય છે કે મોદી 17મી સપ્ટેમ્બરે પુનઃ ગાંધીનગર આવી માતા હીરાબાના આશીર્વાદ મેળવશે. આ જ દિવસે તેઓ ડેમનું લોકાર્પણ અને જાહેર જનતાને સંબોધન કરશે.