Breaking News/ વડાપ્રધાન મોદીની જામકંડોરણામાં જનસભા વિરાટ જનસભાને વડાપ્રધાને સંબોધી કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહાર SOU જોવા એક જમાત કોંગ્રેસ નથી જતી ગુજરાત વિકાસનું જનઆંદોલન બની ગયું રાજકોટ ગુજરાતના ચમકતા સીતારા જેવું છે દર ચૂંટણી આવે ત્યારે મારા માટે અપશબ્દ બોલાય છે હવે કોંગ્રેસે અપશબ્દ બોલવાનો કોન્ટ્રાકટ બીજાને આપ્યો છે

Breaking News