ગુજરાત/ વડોદરમાં તહેવારના દિવસો પહેલાજ રોગચાળો સીઝનલ ફ્લુ અને ડેન્ગ્યુએ ફરી ઊંચક્યું માથું વાયરલ ઇન્ફેક્શન, ડેન્ગ્યુ, તાવના કેસ વધ્યા ચિકનગુનિયા અને ઝાડા ઉલટીના પણ કેસો વધ્યા બે દિવસમાં જ ડેન્ગ્યુના નોંધાયા 34 કેસ ઝાડા ઉલટીના કોર્પોરેશનના ચોપડે 33 કેસો ચિકનગુનિયાના 3 કેસ નોંધાતા દોડધામ જપ્તવ્ય યાજ્ઞિક

Uncategorized