નવી જંત્રીનો અમલ શરૂ/ વડોદરાઃ આજથી નવી જંત્રીનો અમલ શરૂ, સબ રજીસ્ટ્રાર કચેરીમાં નવી જંત્રીનો અમલ, નવી જંત્રીના કારણે લોકોને વધુ નાણાં ચુકવવાનો વારો, મંતવ્યની ટીમ પહોંચી અકોટા સબ રજીસ્ટ્રાર કચેરી, સબ રજિસ્ટ્રાર કચેરીમાં ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત, કર્મી અને લોકો વચ્ચે ઘર્ષણ ન સર્જાય તે માટે બંદોબસ્ત

   

Breaking News