યુવતીની લાશ મળી/ વડોદરાઃ આમલીયારા ગામની યુવતીનો મૃતદેહ નોકરી પર ગયેલ યુવતીનો મૃતદેહ મળી આવ્યો યુવતીનો મૃતદેહ છાણી કેનાલમાંથી મળી આવ્યો સયાજીપુરા ગામ પાસેની કંપનીમાં કામ કરતી યુવતી યુવતી પરણિત મિત્ર સાથે બાઇક પર જવા નીકળી પોલીસે હત્યા કે આત્મહત્યા તે અંગે તપાસ હાથ ધરી

Breaking News