વડોદરા કોર્પોરેશનની આવક વધી/ વડોદરાઃ કોર્પોરેશનને 600 કરોડની આવક વેરા પેટે 520 કરોડના ટાર્ગેટ સામે થઇ આવક નાણાકીય વર્ષના છેલ્લા દિવસે જ આવક વધી છેલ્લા દિવસે કોર્પો.ને 11.61 કરોડની આવક સરકારી મિલકતોના 23 કરોડના વેરા ભરાયા ગત વર્ષની તુલનામાં આ વર્ષે 70 કરોડની વધી આવક કોર્પો. દ્વારા માસ સિલિગ ઝુંબેશ ધરી હતી હાથ 1.20 લાખ બિન રહેણાંક મિલકતો કરાઈ હતી સીલ

Breaking News