Gujarat/ વડોદરાઃ ડુપ્લીકેટ કરન્સી ઘુસાડવાનું કૌભાંડ ઝડપાયું, ભારતીય ચલણ બઝારમાં ડુપ્લીકેટ કરન્સીનું કૌભાંડ, પરપ્રાંતિય યુવક પાસે મળ્યું ડુપ્લીકેટ નોટોનું બંડલ, 200ના દરની 61 ડુપ્લીકેટ નોટોનું બંડલ મળ્યું, આરોપી વિશાલ ગુપ્તાને પોલીસે ઝડપ્યો

Breaking News