Not Set/ વડોદરાઃ લોકાર્પણ થનારા એરપોર્ટના નામનો વિવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મિનલનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે. ત્યારે  વડોદરા આંતરરાષ્ટ્રીય ટર્મિનલ એરપોર્ટના નામને લઇ વિવાદ સર્જાયો છે.. શહેરવાસીઓની માંગ છે કે આ એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ રાખવામાં આવે.. મળતી માહિતી મુજબ આ એરપોર્ટનું નામ પડીંત દિન દયાળ ઉપાધ્યાય રખાય તેવી શક્યતા છે…  તેથી એરપોર્ટનાં નામને લઇ વિવાદ સર્જાયો […]

Uncategorized
vlcsnap-error934
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મિનલનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે. ત્યારે  વડોદરા આંતરરાષ્ટ્રીય ટર્મિનલ એરપોર્ટના નામને લઇ વિવાદ સર્જાયો છે.. શહેરવાસીઓની માંગ છે કે આ એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ રાખવામાં આવે.. મળતી માહિતી મુજબ આ એરપોર્ટનું નામ પડીંત દિન દયાળ ઉપાધ્યાય રખાય તેવી શક્યતા છે…  તેથી એરપોર્ટનાં નામને લઇ વિવાદ સર્જાયો છે.