Not Set/ ગીર અભયારણ્યને આજથી ફરી ખુલ્લું મુકવામાં આવ્યું

ગુજરાતમાં એશિયાટિક સિંહ માટે પ્રખ્યાત ગીર અભ્યારણ ખુલ્લું મુકવામાં આવ્યું છે. ગીર અભયારણ્યને આજથી ફરી ખુલ્લું મુકવામાં આવવાથી એડવાન્સ બુકીગ માટે ઘસારો જોવા મળી રહ્યો છે.ચોમાસામાં ચાર માસ દરમ્યાન વનરાજોનું વેકેશન પૂર્ણ થયું છે.. ગીર અભયારણ્યમાં વસતા એંશિયાઈ સિંહો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે […]

Uncategorized

ગુજરાતમાં એશિયાટિક સિંહ માટે પ્રખ્યાત ગીર અભ્યારણ ખુલ્લું મુકવામાં આવ્યું છે. ગીર અભયારણ્યને આજથી ફરી ખુલ્લું મુકવામાં આવવાથી એડવાન્સ બુકીગ માટે ઘસારો જોવા મળી રહ્યો છે.ચોમાસામાં ચાર માસ દરમ્યાન વનરાજોનું વેકેશન પૂર્ણ થયું છે.. ગીર અભયારણ્યમાં વસતા એંશિયાઈ સિંહો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે  એક સમયે જ્યાં ફક્ત 11 થી 13 જ એશીયાઇ સિંહ બચેલા હતા ત્યાં આજે 112 જેટલા સિંહ,સિહણ અને સિંહબાળ જોવા મળ્યા હતા.