Breaking News/ વડોદરાઃ હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા નીકળશે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળશે શોભાયાત્રા DCP ઝોન-4 જુલી કોઠીયાની બંદોબસ્ત પર ચાંપતી નજર હનુમાન જન્મોત્સવની શોભા યાત્રા કોર્ડન કરીને નીકળશે 1 DIG, 2 DCP, 2 SP બંદોબસ્તમાં તૈનાત 18 PI, 20 PSI અને 500 જવાનો તૈનાત 18 ડીપ પોઇન્ટ, 15 ધાબા પોઇન્ટ મુકાયા

Breaking News