વિદ્યાર્થીઓનું હલ્લાબોલ/ વડોદરાઃ MSU માં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ MSU હેડ ઓફીસ ખાતે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ પ્રથમ વર્ષની પરીક્ષાનું રીઝલ્ટ જાહેર નથી કર્યું પરિણામ જાહેર ન કરતા આંદોલન કર્યું તા.10 થી KTની પરીક્ષા શરૂ થશે છતાં નથી આપ્યું રિઝલ્ટ રિઝલ્ટ ન જાહેર ન થાય ત્યાં સુધી આંદોલનની ચીમકી વીવીએસ ગ્રુપ દ્વારા હલ્લાબોલ કાર્યક્રમ

Uncategorized