આરોગ્ય વિભાગના દરોડા/ વડોદરા:આરોગ્ય વિભાગના 50 સ્થળે દરોડા સ્થળો પર તપાસ કરી પનીરના 42 નમુના લીધા કારેલીબાગ,માંજલપુર, ખોડીયારનગરમાં દરોડા ન્યુ વીઆઇપી રોડ, સંગમ ચાર રસ્તામાં પણ તપાસ વારસીયા રીંગરોડ, ડોલ્ફિન એસ્ટેટમાંથી નમૂના લેવાયા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ કરી રેડ લાઇસન્સ વિનાની ચાર દુકાન કરાવી બંધ દુકાનો, ડેરીમાંથી પનીરના 42 નમુના લેવાયા હાથીખાના યાર્ડમાંથી 170 કિલો મરચાના જથ્થો જપ્ત

Breaking News