Gujarat/ રાજકોટમાં વિવાદિત તબીબને ત્યાં SOGના દરોડા , ડો. પરેશ પટેલના ક્લિનિક અને ગોડાઉન પર દરોડા , કિડનીની દવાના નામે લોકોના આરોગ્ય સાથે કર્યા છે ચેડા , ગોડાઉનમાંથી શંકાસ્પદ દવાનો મોટો જથ્થો મળ્યો , આરોગ્ય વિભાગ દ્વારા તબીબને ત્યાં તપાસ હાથ ધરાયી

Breaking News