Gujarat/ વડોદરાનાં વોર્ડ 12ના અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ્દ, અપક્ષ ઉમેદવાર રાજુ ઠક્કરનું ઉમેદવારીપત્ર રદ્દ, અધુરી વિગતોને પગલે ચુંટણી અધિકારીએ કર્યું ફોર્મ રદ્દ, ભાજપે ટિકિટ ન આપતા હતા નારાજ રાજુ ઠક્કર , નારાજ થઇ કરી હતી અપક્ષમાંથી ઉમેદવારી

Breaking News