Hospital/ પ્રયાગરાજમાં હોસ્પિ.ની ઘોર બેદરકારીનો કિસ્સો, ડેન્ગ્યૂના દર્દીને પ્લેટલેટ્સને બદલે જયૂસ ચઢાવાતા મોત

પ્રયાગરાજમાં હોસ્પિ.ની ઘોર બેદરકારીનો કિસ્સો ડેન્ગ્યૂના દર્દીને પ્લેટલેટ્સને બદલે જયૂસ ચઢાવાયો મોસંબનો જયૂસ ચઢાવવાથી દર્દીનું મૃત્યુ ઘટના પ્રયાગરાજના ઝલવા વિસ્તારની પ્રદિપકુમાર નામના દર્દીને કરાયા હતા દાખલ ઘટના સો.મીડિયામાં થઇ વાયરલ ઘટનાને પગલે હોસ્પિટલને સીલ મારી દેવાઈ

Breaking News

પ્રયાગરાજમાં હોસ્પિ.ની ઘોર બેદરકારીનો કિસ્સો
ડેન્ગ્યૂના દર્દીને પ્લેટલેટ્સને બદલે જયૂસ ચઢાવાયો
મોસંબનો જયૂસ ચઢાવવાથી દર્દીનું મૃત્યુ
ઘટના પ્રયાગરાજના ઝલવા વિસ્તારની
પ્રદિપકુમાર નામના દર્દીને કરાયા હતા દાખલ
ઘટના સો.મીડિયામાં થઇ વાયરલ
ઘટનાને પગલે હોસ્પિટલને સીલ મારી દેવાઈ