Vadodara/ વડોદરાના ડભોઇમાં આજથી સલૂન, સ્પા અને બાગ-બગીચા બંધ, આજે રવિવારે જીવનજરૂરી સિવાયની દુકાનો રહેશે બંધ, કોરોના સંક્રમણ અટકાવવા આજથી નવો નિર્ણય લાગુ, કોરોનાના કેસ વધતા નગરપાલિકા દ્વારા લેવાયો નિર્ણય, અચોક્કસ મુદ્ત સુધી સલૂન,સ્પા અને ગાર્ડન રહેશે બંધ Z:\01 INPUT DEPARTMENT\DISTRICTS\2021\MAY\9 MAY 2021\VADODARA\DAHOI BANDH

Breaking News