Not Set/ વડોદરાના ડભોઇમાં મહોરમના તાજીયા જૂલુસ દરમિયાન બે જૂથો વચ્ચે પથ્થરમારો

વડોદરાના ડભોઇમાં મહોરમના તાજીયા જૂલુસ દરમિયાન બે જૂથો વચ્ચે કોઇક બાબતને લઇને પથ્થરમારો થયો હતો. ડભોઇમાં તાજીયા જૂલુસ દરમિયાન પોલીસે ગંભીરતા દાખવીને બંદોબસ્ત ગોઠવ્યો હતો. તેમ છતાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થતા દોડભાગ મચી જવા પામી હતી. પથ્થરમારાની ઘટનાને પગલે એસપી સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મામલો ઠાળે પાડોય હતો.

Uncategorized