Gujarat/ વડોદરાના પોલીસ કમિશનરની બદલી, આર.બી. બ્રહ્મભટ્ટની બદલી, શમશેરસિંહ બન્યાં વડોદરાના નવા પોલીસ કમિશનર, રાજુ ભાર્ગવને સોંપાયો આર્મ યુનિટનો હવાલો, રાજુ ભાર્ગવ હાલમાં ડેપ્યુટેશનથી આવ્યા છે પરત

Breaking News