Breaking News/ વડોદરાના વાડી રંગમહાલમાં પથ્થરમારો, મોડી રાતે બે જુથ વચ્ચે પથ્થરમારો થયો હતો, ડીસીપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો, પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધી હતી, અંગત બોલાચાલીમાં થઇ હતી જૂથ અથડામણ, સીસી ટીવી ફૂટેજ ના આધારે આરોપીની તપાસ  

Breaking News