Gujarat/ વડોદરાની કોવિડ હોસ્પિટલમાં મારામારી, માણેજા વિસ્તારની શ્રીજી હોસ્પિટલની ઘટના, દર્દીનાં સ્વજનો-ડોક્ટરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી, દર્દીને ઓક્સિજન ન અપાતું હોવાનો સ્વજનોનો આક્ષેપ, મારામારીનાં દ્રશ્યો સીસીટીવીમાં થયાં કેદ, મામલો મકરપુરા પોલીસ મથકે પહોંચ્યો

Breaking News