Gujarat/ વડોદરાની પ્રાથમિક શાળાઓમાં કોરોના વિસ્ફોટ, વડોદરા જિલ્લાનાં 50થી વધુ શિક્ષકો સંક્રમિત, વાઘોડિયાનાં 19, પાદરાનાં 7, ડભોઇનાં 14 શિક્ષકો, સાવલી-શિનોરનાં 5 સહિત 50 શિક્ષકો સંક્રમિત , ચોંકી ઉઠેલા તંત્રએ સંક્રમણની સાચી માહિતી મંગાવી , વડોદરા જિલ્લામાં 1071 પ્રાથમિક શાળાઓ , શાળાઓમાં 5500 શિક્ષકો બજાવી રહ્યા છે ફરજ

Breaking News