Gujarat/ વડોદરાની સીમળીયા જિ.પં.માં ભાજપની જીત, ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલનો થયો વિજય, પૂર્વ MLA બાલકૃષ્ણ પટેલના પુત્રનો પરાજય, ભાજપમાં બળવો કરી પૂર્વ MLAએ પુત્રને આપી હતિ ટિકીટ, પુત્રને અપક્ષમાંથી કરાવી હતી ઉમેદવારી, 3177 મતથી અશ્વિન પટેલનો થયો વિજય

Breaking News