એસએમસીના દરોડા/ વડોદરા:પાદરામાં SMCના દરોડા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના દરોડા મહિલા કોર્પોરેટરના પતિની કારમાં દારૂ મળ્યો દિપાલી પટેલ વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરેટર વાહન સમિતિના ચેરમેન પણ છે દિપાલી પટેલ ભાવેશ પટેલની કારમાંથી દારૂ મળ્યો કારમાંથી 15 પેટી વિદેશી દારૂ મળી આવ્યો બુટલેગર ભાવેશ પટેલ ઉર્ફે લાલુ ફરાર

Breaking News