Vadodara/ વડોદરામાંથી બ્રાન્ડેડના નામે નકલી શુઝ ચપ્પલ વેચવાનું કૌભાંડ,વારસિયાની સંત કવર કોલોનીમાં CID ક્રાઇમનો દરોડો, સોનલ ફુટવેર નામની દુકાનનાં ગોડાઉનમાં છાપો, કોપીરાઇટ્સ કંપનીનાં CID ક્રાઇમની ટીમ સાથે દરોડા, પુમા બ્રાન્ડનાં નકલી શુઝ, ચપ્પલનો જથ્થો ઝડપાયો, 7 લાખ રૂ.કિંમતનાં 700 જોડ શુઝ, ચપ્પલ જપ્ત,સોનલ ફૂટવેરનાં માલિકની અટકાયત

Breaking News