Gujarat/ વડોદરામાં ઉમેદવારોનાં ફોર્મની ચકાસણી, MLA મધુ શ્રીવાસ્તવનાં પુત્રનાં ફોર્મ સામે વાંધો, વોર્ડ 15 નાં અપક્ષ ઉમેદવારના ફોર્મ સામે વાંધો , દિપક શ્રીવાસ્તવનાં ફોર્મનો વિવાદ, 3 સંતાનોનાં માપદંડને લઇને થયો વિવાદ

Breaking News