Vadodara/ વડોદરાઃ વિદ્યાર્થી નેતા પર બંદૂક ટાકવાનો મામલો, આરોપી કબીર ખાન પાસેથી મળ્યુ ડ્રગ્સ, વડોદરા SOGને મળી મોટી સફળતા, MD ડ્રગ્સ અને ચરસ મળ્યું, 6.22 ગ્રામ MD અને 4.37 ગ્રામ ચરસ મળ્યુ, ડ્રગ્સ વેચનારના ઘરે પણ SOGનો દરોડા, માંજલપુરના ચિંતન ઉર્ફે ચિંટુ પટેલના ઘરે દરોડો, 40.87 ગ્રામ મળ્યુ MD ડ્રગ્સ, પેન્ટાઝોશીન ઈંજેક્શન બોટલ 20 નંગ પણ મળી, અંદાજીત 5 લાખ જેટલાનો નશીલા પદાર્થનો મળ્યો

Breaking News