Gujarat/ વડોદરામાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીનો આક્રમક વિરોધ, ચોખંડી વિસ્તારમાં કોંગ્રેસનું આક્રમક પ્રદર્શન, ખાદ્યતેલનાં અસહ્ય ભાવવધારા સામે કોંગ્રેસનો વિરોધ, તેલનાં ડબ્બા સાથે કોંગી કાર્યકરો રોડ પર ઉતર્યા, પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ, 14 કોંગ્રેસી કાર્યકરોની વાડી પોલીસે અટકાયત કરી

Breaking News