Gujarat/ વડોદરામાં કોલેરાના કારણે વૃદ્ધાનું મોત નિપજ્યું , પાણીગેટ વિસ્તારમાં 60 વર્ષિય મહિલાનું નિપજ્યું મોત , પાણીગેટમાં કોલેરાના વધુ 7 કેસ પણ આવ્યા , માણેજા, ફતેપુરા, નવાપુરામાં પણ કોલેરાના 1-1 કેસ , ઘણા દિવસોથી ડ્રેનેજ મિશ્રિત દૂષિત પાણી આવે

Breaking News