Gujarat/ વડોદરામાં ચૂંટણી પૂર્વે રાજકારણમાં ગરમાવો, MLA મધુ શ્રીવાસ્તવનો પુત્ર કોંગ્રેસમાંથી લડી શકે ચૂંટણી, પુત્ર દીપક શ્રીવાસ્તવ વોર્ડ નં.15માં લડી શકે છે ચૂંટણી, ભાજપે ટિકિટ ના આપતા નારાજ છે શ્રીવાસ્તવ, આજે કોંગ્રેસ ઉમેદવાર અંગે ચિત્ર થશે સ્પષ્ટ, વોર્ડ નં.15માં કોંગ્રેસે જાહેર નથી કર્યો ઉમેદવાર

Breaking News