Weather/ દીવ: વિરામ બાદ ફરીથી ધોધમાર વરસાદ સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું આજે સવાર થી મન મૂકી ને પડી રહ્યો છે વરસાદ બે દિવસ ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક September 13, 2022padma prajay Breaking News