Breaking News/ વડોદરામાં ડોર ટુ ડોરની ગાડીએ લીધો બાળકોનો ભોગ, કારેલીબાગના જલારામ નગરમાં બની હતી ઘટના, બે દિવસ અગાઉ બાળકી ગાડી નીચે આવી ગઈ હતી, ગાડી ચાલકે રીવર્સમાં લેતા ટાયર નીચે બાળકી કચડાઈ, અમદાવાદ સિવિલમાં ચાલી રહી હતી બાળકીની સારવાર, સારવાર દરમિયાન 4 વર્ષીય માસુમ નેન્સીનું થયું મોત  

Breaking News
breaking news