services/ અમદાવાદ રાત્રી કારફ્યુને લઇને AMTs BRTs નો મહત્વનો નિર્ણય

અમદાવાદમાં રાત્રી કર્ફયુને લઈને બીઆરટીએસ સવારના 7થી 7 સુધી ચાલુ રહેશે. ટિકિટ કાઉન્ટર પર 7 વાગ્યા સુધી મળશે અને મુસાફરો 7.30 સુધી બસમાં બેસી શકશે.

Ahmedabad Gujarat Breaking News
Ahmedabad BRTS અમદાવાદ રાત્રી કારફ્યુને લઇને AMTs BRTs નો મહત્વનો નિર્ણય
  • અમદાવાદ રાત્રી કારફ્યુને લઇ BRTSનો નિર્ણય
  • બસ વ્યવસ્થા સવારના 7 થી સાંજના 7 સુધી રેહશે
  • ટિકીટ કાઉન્ટર 7 વાગ્યા સુધી ચાલુ રહેશે
  • મુસાફરો 7.30 સુધી સાંજે બસમાં બેસી શકશે

અમદાવાદમાં રાત્રી કર્ફયુને લઈને બીઆરટીએસ સવારના 7થી 7 સુધી ચાલુ રહેશે. ટિકિટ કાઉન્ટર પર 7 વાગ્યા સુધી મળશે અને મુસાફરો 7.30 સુધી બસમાં બેસી શકશે. તો એએમટીએસ પણ સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધી દોડશે તમામ 650 બસો 8 વાગ્યા સુધીમાં ડેપો પર પહોંચે તે રીતે દોડાવામાં આવશે. રાત્રી કર્ફયુ દરમિયાન એએમટીએસ અને બીઆરટીએસ દોડે નહીં તેનું પણ પુરતુ ધ્યાન રાખવામાં આવશે.

  • અમદાવાદમાં રાત્રિ કરફ્યુ દરમ્યાન AMTS રહેશે બંધ
  • સવારે 6.15 થી રાત્રે 8 વાગ્યા સુધી બસ દોડશે
  • રાત્રિ કરફ્યુના સમયે નહિ દોડે શહેરમાં AMTS બસ
  • શહેરના તમામ રૂટ પર દોડશે 650 AMTS બસ
  • બસ 8 વાગ્યા સુધી ડેપો પર પહોંચે તે રીતે દોડશે

અમદાવાદમાં 57 કલાકનો કર્ફ્યુ સવારથી હયાવાયો છે. આજથી રાબેતા મુજબ આજથી રાબેતા મુજબ BRTS -AMTS સેવાઓ શરૂ થઇ ગઇ છે. પરંતુ બસ સ્ટેન્ડ પર લોકોની પાંખી હાજરી જોવા મળી છે. અમદાવાદમાં રાત્રિ કરફ્યુ દરમ્યાન AMTS બંધ રહેશે. સવારે 6.15 થી રાત્રે 8 વાગ્યા સુધી બસ દોડશે. રાત્રિ કરફ્યુના સમયે શહેરમાં AMTS બસ નહિ દોડે. શહેરના તમામ રૂટ પર 650 AMTS બસ દોડશે.  બસ 8 વાગ્યા સુધી ડેપો પર પહોંચે તે રીતે દોડશે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya Newsની નવી મોબાઇલ એપ્લિકેશન….