Gujarat/ સુરતના ચકચારી લૂંટ કેસનો આરોપી ઝડપાયો, આણંદના વાસદ રેલવે સ્ટેશન નજીકથી ઝડપાયો, સુરત જિલ્લા એસઓજીની ટીમે આરોપીને ઝડપ્યો, 10 વર્ષ પહેલાં કોસંબાના જવેલર્સમાં કરી હતી લૂંટ, ગુનાનો મોસ્ટ વોન્ટેડ આરોપીની SOGએ કરી ધરપકડ, 6.25 કરોડના સોના ચાંદીના દાગીનાની કરી હતી લૂંટ

Breaking News