Vadnagar/ ઈતિહાસમાં પ્રથમ વખત કોરોના મહામારીને કારણે મહોત્સવ એક જ દિવસ યોજાશે…

ઈતિહાસમાં પ્રથમ વખત કોરોના મહામારીને કારણે મહોત્સવ એક જ દિવસ યોજાશે…જી હા, મહેસાણા જિલ્લાના વડનગરમાં 24 નવેમ્બરે યોજાનાર તાનારીરી મહોત્સવમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Gujarat Others Breaking News
tanariri vadnagar ઈતિહાસમાં પ્રથમ વખત કોરોના મહામારીને કારણે મહોત્સવ એક જ દિવસ યોજાશે...

ઈતિહાસમાં પ્રથમ વખત કોરોના મહામારીને કારણે મહોત્સવ એક જ દિવસ યોજાશે…જી હા, મહેસાણા જિલ્લાના વડનગરમાં 24 નવેમ્બરે યોજાનાર તાનારીરી મહોત્સવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તાનારીરી મહોત્સવ 24 નવેમ્બરની જગ્યાએ 26મી નવેમ્બરે યોજાશે. આ મહોત્સવમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ હાજરી આપશે. કોવિડ ની પરિસ્થિતિ ને લઈ ને માત્ર આમંત્રીત લોકોને જ પ્રવેશ અપાશે. આ ઉપરાંત તાનારીરી મહોત્સવમાં ખ્યાતનામ કલાકારો ઉપસ્થિત રહેશે. ખ્યાતનામ કલાકારો સંગીતના સુર રેલાવશે. મહત્વનું છે કે, કોવિડ-19ની પરિસ્થિતિને કારણે માત્ર આમંત્રિત લોકોને જ પ્રવેશ અપાશે. દર વર્ષે બે દિવસ તાનારીરી મહોત્સવ યોજાતો હતો. Covid 19 ને કારણે ચાલુ વર્ષે એક જ દિવસ ઉજવાશે મહોત્સવ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya Newsની નવી મોબાઇલ એપ્લિકેશન….