Gujarat/ વડોદરામાં પાલિકાએ હટાવ્યા દબાણ , સંવેદનશીલ વિસ્તારમાંથી હટાવ્યા દબાણ , ભુટડી ઝાંપાથી ફતેપુરા સુધી દબાણ હટાવ્યા , રોડ પર મુકવામાં આવેલ લારી ગલ્લા કરાયા દૂર , દબાણ સમયે લોકો અને અધિકારીઓ વચ્ચે માથાકૂટ , મહિલાઓએ લારીઓ પાછી લેવાની કરી કોશિશ , ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પાલિકાએ દબાણો હટાવ્યા

Breaking News