Gujarat/ વડોદરામાં પિતાએ પુત્રી પર આચર્યું દુષ્કર્મ, માતાના અવસાન બાદ પિતાએ પુત્રી પર આચર્યું દુષ્કર્મ, 17 વર્ષિય પુત્રી પર અનેકવાર આચર્યું દુષ્કર્મ, નરાધમ પિતાએ દીકરીને ગર્ભવતી બનાવી, 5 મહિનાનો ગર્ભ રહી જતા પિતાએ ઘરેથી કાઢી મુકી, કિશોરીની માસીએ નોંધાવી પોલીસ ફરિયાદ, પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, પાણીગેટ પોલીસે નરાધમ બાપની ધરપકડ કરી

Breaking News