વડોદરામાં હનુમાન જયંતિ નિમિત્તે શોભાયાત્રા/ વડોદરામાં ફરી આજે નીકળશે શોભાયાત્રા હનુમાન જ્યંતિ નિમિતે નીકળશે શોભાયાત્રા અતિ સંવેદનશીલ ફતેપુરામાંથી નીકળશે શોભાયાત્રા ફતેપુરા અને છીપવાડમાંથી શોભાયાત્રા નીકળશે શોભાયાત્રાને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અગાઉ રામનવમી શોભાયાત્રા પર થયો પથ્થરમારો રૂટ પર હાઇરાઇઝ પોઇન્ટ અને ડ્રોનથી રખાશે નજર

Breaking News