Gujarat/ વડોદરામાં બોગસ કોરોના રિપોર્ટ બનાવવાનું કૌભાંડ , નકલી રિપોર્ટ બનાવી આપતો ટ્રાવેલ્સ સંચાલક ઝડપાયો, ટેસ્ટ કર્યા વિના બનાવી આપતો હતો RTPCR રિપોર્ટ, પોલીસે ડમી ગ્રાહક મોકલી કૌભાંડનો પર્દાફાશ કર્યો, કોરોના નેગેટિવ રિપોર્ટનાં 300 રૂ.લેતો હતો, કોરોનાનાં પોઝિટિવ રિપોર્ટનાં 800 રૂ. ખંખેરતો, કૌભાંડી રાકેશ મીરચંદાનીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

Breaking News