Gujarat/ વડોદરામાં રૂ.500 કરોડનો ફાર્મા પ્રોજેક્ટ સ્થપાશે, ગુજરાતસરકારે પ્રોજેક્ટ સ્થાપવા આપી મંજૂરી, 100 ટકા એક્સપોર્ટ ઓરિએન્ટેડ પ્રોજેક્ટ, અમેરિકા-નેધલેન્ડ સહિતના દેશમાં પ્રોડક્ટ એક્સપોર્ટ થશે, તબક્કાવાર 1100 કરોડનું રોકાણ કરાશે, ભારત સરકારની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટીવનો લાભ પ્લાન્ટને મળશે

Breaking News